Wednesday, August 29, 2012

Fwd: સુખી જીવનની ચાવી

[FRAUD][SPAM]


---------- Forwarded message ----------
From: Jayendra Patel <jayendra_patel5@yahoo.com>
Date: 2012/8/28
Subject: સુખી જીવનની ચાવી
To: jayendra kumar <jayendra_patel5@yahoo.com>


Dear Friends

દામ્પત્ય જીવનમાં પતિ અને પત્ની નાની નાની બાબતોમાં એક બીજાની દિલથી
કાળજી લે તો એ લાગણીઓનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ બની જશે. અને આ રોકાણ
એવું હશે જેનું જિંદગીભર તમને વ્યાજ મળતું જ રહેશે. અને આવું થાય તો
જીંદગીમાં રંગ આવે સુગંધ આવે એની ગેરંટી....

તમારી પત્નીને ડગલે ને પગલે તમારી હુંફ, તમારા પ્રેમ અને તમારા
માર્ગદર્શનની જરૂર હોય છે. સાંજે જયારે તમે ઘરે જાવ પત્નીને આખો દિવસ કામ
કરીને થાકેલી જુઓ ત્યારે બસ એકાદું નાનું વાક્ય કહો, " કેમ છે તુ ? આજે
બહુ થાકેલી લાગે છે ?" .....અને પછી જુઓ જાદુ ! તમારા આ પ્રેમભર્યા શબ્દો
તેણીનો આખા દિવસનો થાક, ટેન્શન ક્ષણવારમાં ભુલાવી દેશે...આ દરરોજ કરવાનું
પોલીસી અને ફોર્માલીટી થી નહિ પણ પ્રેમથી ભીંજાઈને અને ભાવથી ભીના થઇ
ને...

કહેવાય છે કે પતિના દિલ સુધી પહોચવાનો રસ્તો તેના પેટથી થઈને જાય છે.
તેના માટે બજારથી ખરીદેલ વસ્તુ કરતા તમારા હાથે બનાવેલ રસોઈ ખવડાવો તો
તેને વધુ ખુશી થશે...

ગમ્યું હોય તો મિત્રોમાં પણ અચૂક શેર કરજો !! તમારી એક શેર કરેલી વાત
કોઈના સુખી જીવનની ચાવી પણ બની શકે....વિચારોમાં એ શક્તિ
છે...લગ્નજીવનમાં સમજણ અને વિશ્વાસ નુ ઓઈલ પુરતા રહો (';').......

Thanking You,

With Kind Regards,

Jayendra Patel
Cell 093282-45396, 098246-22525
Ahmedabad

No comments:

Post a Comment